તમે મારા પર નિર્ભર ન રહો - બાબા સ્વામી

" તમે મારા પર નિર્ભર ન રહો. મને તમારા જીવનમાં તમને સશક્ત કરવા માટે મોકલવામાં આવ્યો છે, તમને અશકત કરવા માટે નહીં. તમે સામૂહિક ઘ્યાન નિયમિત કરી જુઓ, તમને જ અનુભવ થઈ જશે .”

બાબા સ્વામી
હિમાલયનો સમર્પણ યોગ - ભાગ 6
પાનું : 84

Comments

Popular posts from this blog

Subtle Body (Sukshma Sharir) of Sadguru Shree Shivkrupanand Swami

सहस्त्रार पर कुण्डलिनी