સમર્પણ ધ્યાન

મારી ફકત સૌને પ્રાર્થના છે કે તેઓ નિઃશુલ્ક આપી રહ્યા છે તો આને સસ્તું ન સમજો. આપણી સાંસારિક લોકોની આદત છે કે જે વરતુ મોંઘી છે, તે સારી છે અને જે સસ્તી છે, તે ખરાબ છે
આ આપણી માનસિકતા ધનને અધિક મહત્ત્વ આપવાથી થઈ છે. અને પરમાત્મા જે કંઈ આપે છેઃ તે નિઃશુલ્ક આપે છે. પરમાત્માના રાજ્યમાં વ્યહવારને સ્થાન નથી. આથી તમે આ નિઃશુલ્ક મળ્યું છે તો પણ એ બહુમૂલ્ય છે, આ યાદ રાખો. આ જ્ઞાનનું તો કોઈ મૂલ્ય હોઈ જ ન શકે.

હિમાલયનો સમર્પણ યોગ - ભાગ 6
પાનું : 271

Comments

Popular posts from this blog

Subtle Body (Sukshma Sharir) of Sadguru Shree Shivkrupanand Swami

सहस्त्रार पर कुण्डलिनी