ચક્ર શું છે?

પ્રશ્ન 25: ચક્ર શું છે?

સ્વામીજી : મનુષ્યના શરીરમાં સાત ઉર્જાકેન્દ્ર હોય છે, જેને ચક્ર કહેવામાં આવે છે. આ ચક્ર શરીરની દૂષિત ઉર્જાને બહાર ફેંકી તાજી ઉર્જા ગ્રહણ કરતાં રહે છે. મનુષ્યના વિચારોના કારણે આ ચક્ર રૂંધાઇ જાય છે, પરિણામે દૂષિત ઉર્જા બહાર નથી ફેંકાતી અને શરીર અસ્વસ્થ થઈ જાય છે. આ ચક્ર જેટલા વિકસિત થશે, મનુષ્ય તેટલો સ્વસ્થ, સંતુલિત, પ્રસન્ન, સફળ તથા પ્રભાવશાળી થશે.
ચૈતન્ય ધારા પાનાં નં.- 20.

Comments

Popular posts from this blog

Subtle Body (Sukshma Sharir) of Sadguru Shree Shivkrupanand Swami

सहस्त्रार पर कुण्डलिनी