પૂજ્ય ગુરુ માઁ
પૂજ્ય ગૂરૂદેવ - " મને તો ક્યારેક - ક્યારેક લાગતું હતું કે પત્ની જ શક્તિસ્વરૂપા છે . જે હંમેશા મને કાર્ય કરવા માટે શક્તિ પ્રદાન કરતી રહે છે અને તે જ કારણે હું હંમેશા કાર્ય કરી શકું છું કારણ , તે મારી ક્રિયાશક્તિ હતી . ફક્ત ઈચ્છાશક્તિ થી કાર્ય થઇ શક્તું ન હતું . કાર્ય નું સંપન્ન થવું બન્ને શક્તિઓના સંયોગથી જ સંભવ થતું હતું .
મારી પત્ની મારા કાર્ય માં સંપૂર્ણ સલાહકાર , આલોચક બધૂ જ હતી . તે મારી ' હા' માં ' હા ' મેળવતી ન હતી ', તેના આત્મા ને. ઉચિત લાગતું હતું , તે કહેતી હતી . મારા. ઘણા. નિર્ણય ભાવનાપ્રધાન રહેતા હતા ત્યારે તે મને. સંતુલિત કરતી હતી . અમારું જીવન આનંદ થી ચાલતું હતું ""
( હિમાલય નો સમર્પણ યોગ ભાગ - 3 )

Comments
Post a Comment