ગુરુ અને સદગુરુમાં શું અંતર છે ?

પ્રશ્ન 3: ગુરુ અને સદગુરુમાં શું અંતર છે ?

સ્વામીજી : સદગુરુ, ગુરુનું નિર્માણ કરે છે. આપનો આત્મા જ આપનો ગુરુ છે. સતગુરુ આત્માને જન્મ આપે છે કારણ કે સદગુરૂની સાથે અનેક આત્માઓની સામૂહિકતા હોય છે, તે લાખો આત્માઓમાં વહેંચાયેલા હોય છે. તેથી આપનો આત્મા એકવાર ક્યારે જાગી જાય છે, તો તે જ આપનો ગુરુ બની જાય છે.

મધુચૈતન્ય : ઓક્ટોબર-ડિસેમ્બર, 2008.

Comments

Popular posts from this blog

Subtle Body (Sukshma Sharir) of Sadguru Shree Shivkrupanand Swami

सहस्त्रार पर कुण्डलिनी