સદગુરુ કોણ હોય છે ?
પ્રશ્ન 4: સદગુરુ કોણ હોય છે ?
સ્વામીજી : આપણે એમ કહી શકીએ કે સદગુરુ તે પવિત્ર આત્માઓનો સમૂહ છે, જેના સાનિધ્યમાં આપણો આત્મા પ્રકાશિત થઈ જાય છે, આપણો આત્મા જ આપણો ગુરુ બની જાય છે...સદગુરુ પરમાત્માની શક્તિનું માધ્યમ માત્ર છે, જે સમય અને પરિસ્થિતિ અનુસાર હંમેશા બદલાતું રહે છે...સદગુરુ પ્રાપ્ત થયા પછી પરમાત્માની સજોડ સમાપ્ત થઈ જાય છે...સદગુરુ ફક્ત અનુભવ કરવાની શક્તિ છે...તેના શરીરમાંથી નિકળેલું ચૈતન્ય પરમાત્માનો સંદેશ આપતું હોય છે...આપણાં જીવનની શોધ જ સદગુરૂની શોધ છે.
ચૈતન્ય ધારા : પાનાં નં. - 6.
Comments
Post a Comment