પરમાત્મા એટલે શું.?

પ્રશ્ન 1: પરમાત્મા એટલે શું.?

સ્વામીજી : પરમાત્મા એક અવિનાશી શક્તિ છે, જે વિશ્વમાં સર્વત્ર વિદ્યમાન છે...આ બ્રહ્માંડમાં પરમાત્મા સિવાય બીજું કંઈ છે જ નહિ...પરમાત્મા જ સમગ્ર બ્રહ્માંડનું સંચાલન અને નિયંત્રણ કરી રહ્યા છે...પરમાત્મા કાલે પણ હતા, આજે પણ છે અને કાલે પણ રહેશે.

ચૈતન્ય ધારા, પાનાં નં.-૫.

Comments

Popular posts from this blog

Subtle Body (Sukshma Sharir) of Sadguru Shree Shivkrupanand Swami

सहस्त्रार पर कुण्डलिनी