પરમાત્મા

સવૅત્ પરમાત્મા એક છે, તે બધા માં છે , તે કદી અલગ અલગ ન હોય શકે.  પરમાત્માની માન્યતાઓ અલગ અલગ હોય શકે છે. પરમાત્માના માધ્યમ અલગ અલગ હોય શકે છે. પરંતુ પરમાત્મા કદી અલગ અલગ ન હોય શકે.  પરમાત્મા નિરાકાર છે અને જે દેખાય છે તે પરમાત્માનું માધ્યમ છે. પરંતુ પરમાત્મા નહી. કારણ , પરમાત્મા તો કદી દેખાઈ જ ન શકે. તેને જોઈ નથી શકાતા. 
      પરમાત્માનો કેવળ અનુભવ કરી શકાય છે.પરમાત્માની પાસે પહોચવનો રસ્તો હદય દ્વારા છે,બુધ્ધિ દ્વારા નહિ. પરમાત્મા કોઈ શરીર ન હોય શકે.કારણ , શરીર નાશવાન છે અને પરમાત્મા છે અને પરમાત્મા તો અવિનાશી છે.કોઈ શરીર પરમાત્મામય હોઈ શકે છે, પરંતુ પરમાત્મા ન હોય શકે.જે શરીર પરમાત્મામય બની જાય છે, એટલે જે શરીર પોતાનું અસ્તિત્વ ખોઈ નાખે છે, જે એકમાંથી અનેક થઈ જાય છે આવા શરીર પરમાત્માના માધ્યમ બની જાય છે.

Page no:-15
"આધ્યાત્મિક સત્ય"

Comments

Popular posts from this blog

Subtle Body (Sukshma Sharir) of Sadguru Shree Shivkrupanand Swami

सहस्त्रार पर कुण्डलिनी