ગુરુ
પ્રશ્ન 6 : સ્વામીજી, ગુરુ વિશે વિસ્તારથી સમજાવો.
Continue...ગુરુ અને આપણી વચ્ચે ખૂબ મોટું આધ્યાત્મિક અંતર હોય છે. તેથી તેમની વાત આપણને ઘણીવાર પછી સમજાય છે. આ જ સુધી એવા કોઈ પણ સાધક નથી, જે ગુરુને પૂર્ણતઃ સમગ્રતાથી જાણી શકે કારણ કે તેમની જે દૃષ્ટિકોણથી પ્રગતિ થાય હોય, તેજ દૃષ્ટિકોણથી તે ઓળખી શકે છે. જ્યારે તેની પૂર્ણતાથી પ્રગતિ થાય છે, ત્યારે તે તેમને સમજી શકે છે.
શિષ્ય કોઈપણ સ્થિતિમાં હોય, ગુરુ તેને સંરક્ષણ આપે છે. ગુરુ પોતાની પાસે માયાનું કવચ પેદા કરે છે, જેનાથી ઘણા લોકો પોતાની શંકામાં અટવાઈને પાસે પણ નથી આવી શકતા (ઉદા. - મહેલ જેવું બાબસ્વામી ધામ).
આધ્યાત્મિક પ્રગતિથી સર્વાંગી પ્રગતિ થાય છે. સારામાં સારા ભૌતિક સુખ આપને પ્રાપ્ત થાય છે. ગુરુ જ્યાં જાય છે, ત્યાં બધું પોતાની જાતે થવા લાગે છે. સામાન્ય વ્યક્તિને પ્રાપ્ત થવાથી તે ભોગવિલાસમાં પડી જાય છે અને સાધુપુરુષ તે બધાથી અલિપ્ત રહે છે.
(મધુચૈતન્ય : એપ્રિલ-જૂન, 2003)
Comments
Post a Comment