ગુરૂસ્થાન

પૂજ્ય ગુરૂદેવ - "  આપણે  વિશ્વ માં   સમગ્ર  માનવજાતિ  માટે  કાંઇ  કરવા  ઇચ્છીએ  તો  એક  જ  સ્થાન  છે  તે  છે  -  "  ગુરૂસ્થાન  "  
કારણ  કે  '  ગુરૂસ્થાન '  એ  સ્થાન  છે જ્યાં  દાન  કરેલા  પૈસા  વિશ્વ ના  પ્રત્યેક  મનુષ્ય  સુધી  પહોંચશે.
અમને  એવું  લાગતું  હતું કે  દાન  તો  નિ:સ્વાર્થ  ભાવ  થી  જ  કરવું  જોઈયે  અને  રહી  વાત  દાન  કર્યા  પછી  પ્રાપ્ત  થનાર  સમાધાન ની  , તો  સમાધાન  તો  આપને  ત્યારે  અધિક  મળશે જ્યારે  આપનું  દાન  પ્રત્યેક  મનુષ્યમાત્ર  સુધી  પહોંચશે . "

( હિ.સ.યોગ  ભાગ -5  ,પેજ નંબર  118)

Comments

Popular posts from this blog

Subtle Body (Sukshma Sharir) of Sadguru Shree Shivkrupanand Swami

प्रार्थना धाम

कुछ समय शांत जीवन जीकर असफलता का फोर्स समाप्त करना होगा