જીવંત માધ્યમનુ સાનિધ્ય

તમને જ્યારે પણ જીવનકાળમા ક્યારેય કોઈ જીવંત માધ્યમનુ સાનિધ્ય પ્રાપ્ત થાય, એ સાનિધ્યનો ઉપયોગ તમે તમારી રોજબરોજની સમસ્યાઓ દૂર કરવા માટે ન કરો.એ સાનિધ્યનો ઉપયોગ દેહથી સંબંધિત બિમારીઓ દુર કરવા માટે ન કરો.દેહથી સંબંધિત કુસંસ્કાર દૂર કરવા માટે ન કરો.દેહથી સંબધિત સમસ્યાઓ દૂર કરવા માટે ન કરો.એનો ઉપયોગ અંતર્મુખી થવા માટે કરો. કારણ કે એકવાર તમે એના સાનિધ્યમાં અંતર્મુખી થવાનુ શીખી ગયા તો બાકીની બધી સમસ્યાઓ બહાર છૂટી જશે.

સમર્પણ ધ્યાનયોગ ચૈતન્ય મહાશિબિર- ૯ નવેમ્બર,૨૦૧૮     મધુચૈતન્ય અંક-જાન્યુઆરી-ફેબ્રુઆરી,૨૦૧૯ પેજ-૧૪

Comments

Popular posts from this blog

Subtle Body (Sukshma Sharir) of Sadguru Shree Shivkrupanand Swami

सहस्त्रार पर कुण्डलिनी