આધ્યાત્મિક ક્ષેત્રની મોટી વિશેષતા છે, આમાં મનુષ્યના પ્રયત્નને કોઈ સ્થાન નથી.
21. જય બાબાસ્વામી,
" આધ્યાત્મિક ક્ષેત્રની મોટી વિશેષતા છે, આમાં મનુષ્યના પ્રયત્નને કોઈ સ્થાન નથી. કારણ, કોઈપણ કરાયેલ પ્રયત્ન શારીરિક સ્તરે જ હશે અને આધ્યાત્મિક પ્રગતિ આત્મિક સ્તર પર પ્રાપ્ત થાયછે.
સંપૂર્ણ આધ્યાત્મિક
પ્રગતિ પરમાત્માની કૃપા પર નિર્ભર છે. ખરેખર જોઇએ તો સત્ય જ જણાય છે. મનુષ્ય પરમાત્માની ઇચ્છા વગર એક શ્વાસ પણ નથી લઇ શકતો. મનુષ્યને પ્રત્યેક શ્વાસ પણ પરમાત્માની કૃપામાં જ પ્રાપ્ત થાય છે. મનુષ્ય આ ધરતી પર અમુક નિશ્ચિત શ્વાસ લઇને આવે છે. તે શ્વાસ લે છે અને પછી તેનું મૃત્યુ થઈ જાય છે. પરમાત્મા ની કૃપા વગર એક શ્વાસ પણ નથી લઈ શકતો."
હિ.સ.યોગ. ૧, પેજ.380
Comments
Post a Comment