પરમાત્મા બધાની માતા છે
16. જય બાબાસ્વામી,
" તે જ દિવસે તે જાણી લીધું કે પરમાત્મા એક છે. પરમાત્મા બધાની માતા છે. પરમાત્માની ભાષા ચૈતન્યની ભાષા છે. પરમાત્માનો ધર્મ મનુષ્ય ધર્મ છે.
પરમાત્મા બધા મનુષ્ય સાથે વાત કરવા માંગે છે. બસ, મનુષ્ય જ્યાં સુધી પોતાના શરીર દ્વારા નિર્મિત વિચારો પર નિયંત્રિત ન કરે, ત્યાં સુધી પરમાત્માની ચૈતન્યની ભાષા સમજી નથી શકતો.
તેથી નિર્વિચારતા આવશ્યક છે અને નિર્વિચારતા માટે " ધ્યાન " આવશ્યક છે. ધ્યાન મનુષ્યને જગાડશે અને આ સંદેશને સાભળવા માટે યોગ્ય બનાવશે."
હિ.સ.યોગ.૧. પેજ. ૨૮૫.
Comments
Post a Comment