ધ્યાન
ધ્યાન કરીને જ્યારે આપણે નાનકડા બાળક જેવા થઈ જઈએ છીએ,નાના બાળક જેવા થઈ જઈએ છીએ તો આપણને આ પાત્રના રૂપમાં પણ આનંદિત જ રહીએ છીએ.
આસપાસનાં દુ:ખ,ક્લેશ આપણા મન પર અસર કરતાં નથી.અને જેમ કે આપણે બધા જાણીએ છીએ કે મન, એ શરીરનો એક હિસ્સો છે. શરીરનો ભાગ છે, શરીરનું ક્ષેત્ર છે.આસપાસનાં દુ:ખ,આસપાસના કલેશ આપણને અસર કરતા નથી.આપણે નાના બાળક જેવા થઈ જઈએ છીએ, તો આપણે જીવનમાં એ બધું જ સુખ, ખુશી, આનંદ બધુ પ્રાપ્ત કરી શકીએ છીએ.
ગુરુમાં
મ.ચૈ.માર્ચ-એપ્રિલ,2017
Comments
Post a Comment