શ્રી ગુરુશક્તિ ધામ

આપણે આપણા જીવન પછી પણ આ ગ્નાનગંગાનાં રૂપ માં આ સંસારમાં મહેકતા રહીએ. જો આ મારો અંતિમ જન્મ ન હોત તો, આ મૂર્તિના માધ્યમની સ્થાપનની આવશ્યકતા જ ન રહેત. આ મારો અંતિમ જન્મ છે. આ જન્મ પછી, ગુરુકાર્ય કરવા નહી મળે. તેથી ગુરુકાર્ય કરવા માટે આપણે માર્ગ અપનાવ્યો છે. અને 8 શ્રી ગુરુશક્તિ ધામ બનાવવાની યોજના છે. જેથી આ 8 સ્થાનોએથી આવનારા યુવા પેઢી માટે ચૈતન્યનું અમૃત વરસતું રહે. અને આવનારા પવિત્ર આત્માઓ આ સમર્પણ ધ્યાનના ગ્નાનનો અનુભવ કરી શકે, અનુભૂતિ પ્રાપ્ત કરી  શકે. તેઓ ઈચ્છા કરે તો આત્માસાક્ષાત્મકાર પ્રાપ્ત કરી શકે. આવનારા પેઢીઓ, આ પરમ ચૈતન્યની અનુભૂતિને પ્રાપ્ત કરી શકશે,અને આનંદિત થશે.

આધ્યાત્મિક સત્ય🦋🦋168

Comments

Popular posts from this blog

Subtle Body (Sukshma Sharir) of Sadguru Shree Shivkrupanand Swami

सहस्त्रार पर कुण्डलिनी