ગુરુશક્તિના માધ્યમ
ગુરુશક્તિ આ ધરતી ઉપર ઘણીવાર અલગ અલગ માધ્યમ દ્વારા પ્રગટ થતી જ રહે છે . તે પોતાની સાથે એક ગ્યાન ગંગા લઈને પ્રગટ થાય છે . જેટલા લોકો ગ્રહણ કરી શકે છે , પ્રાપ્ત કરી શકે છે . બાકી બધું ગ્યાન સુપાત્ર સાધક ન મળવાનાં કારણે પોતાની સાથે પાછું લઈ જાય છે . ગુરુશક્તિના માધ્યમ જ્યારે જીવિત હોય છે . બધાનું ચિત્ત શરીરના માધ્યમ પર જ હોય છે . અક્ષયગ્યાનની ગંગા પર લોકોનું ધ્યાન નથી જતું .
આધ્યાત્મિક સત્ય🦋🦋🏻178
Comments
Post a Comment