શું મહિલાઓએ પોતાના માસિકના સમય દરમ્યાન ધ્યાન કરવું ઉચિત છે?
પ્રશ્ન 17: શું મહિલાઓએ પોતાના માસિકના સમય દરમ્યાન ધ્યાન કરવું ઉચિત છે?
સ્વામીજી : હા, માસિકના સમય દરમ્યાન પણ મહિલાઓ ધ્યાન કરી શકે છે કારણ કે પૂ. સ્વામીજી આત્મા અંગે કહે છે. જ્યાં સ્ત્રી કે પુરુષનો ભેદ નથી રહેતો અને આ તો સ્થૂળ શરીરનો ધર્મ છે. તેથી પૂ. સ્વામીજી પોતાના પ્રવચન પહેલા બધાને "પુણ્યાઆત્મા" કહીને સંબોધિત કરે છે. ધ્યાનમાં સ્થૂળ શરીરથી સૂક્ષ્મ શરીર તરફ જવાનું હોય છે, જેમાં સ્થૂળ શરીરનાં લિંગભેદ નથી હોતા.
ચૈતન્ય ધારા, પાનાં નં.-15.
Comments
Post a Comment