હું એક ગૃહસ્થ છું. શું હું ધ્યાન કરી શકું છું ?
પ્રશ્ન 13: હું એક ગૃહસ્થ છું. શું હું ધ્યાન કરી શકું છું ?
સ્વામીજી : ધ્યાન કરવું એટલે બધું છોડીને જંગલમાં જવું એમ નથી. સમર્પણ ધ્યાન સમગ્ર મનુષ્ય સમાજ માટે બનેલું છે, જે ગૃહસ્થ ધર્મને અપનાવીને જીવન જીવે છે. આમાં આપે કંઈપણ છોડવાનું નથી, ધ્યાનને જીવનમાં માત્ર જોડવાનું છે. તેથી આપ પણ ધ્યાન કરી શકો છો અને ધ્યાન દ્વારા એક ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ, મોક્ષની સ્થિતિ પ્રાપ્ત કરી શકો છો.
ચૈતન્ય ધારા, પાનાં નં.-12.
Comments
Post a Comment