સમર્પણ ધ્યાન નિઃશુલ્ક કેમ છે?
પ્રશ્ન 18: સમર્પણ ધ્યાન નિઃશુલ્ક કેમ છે?
સ્વામીજી : સમર્પણ ધ્યાન સદગુરુના સાનિધ્યમાં કરાયેલો ઈશ્વર પ્રાપ્તિનો સામૂહિક પ્રયાસ છે...તેમાં સાધક કંઈપણ નથી કરતા. જે કંઈપણ પ્રાપ્ત થાય છે, તે (આત્મજ્ઞાન) "તેની" કૃપા અને કરુણામાં પ્રાપ્ત થાય છે...પરમાત્માની વસ્તુ અમૂલ્ય હોય છે. તેથી આ જ્ઞાન પણ નિઃશુલ્ક પ્રાપ્ત થાય છે...સમર્પણ ધ્યાન દ્વારા આ અમૂલ્ય જ્ઞાન નિઃશુલ્ક પ્રાપ્ત કરી શકાય છે.
ચૈતન્ય ધારા, પાનાં નં.-15.
Comments
Post a Comment