સ્વામીજી, હું જ્યારે ધ્યાન કરવા બેસું છું, ત્યારે ક્યારેક વિચાર આવે છે, તો મારે શું કરવું જોઈએ?

પ્રશ્ન 14: સ્વામીજી, હું જ્યારે ધ્યાન કરવા બેસું છું, ત્યારે ક્યારેક વિચાર આવે છે, તો મારે શું કરવું જોઈએ?

સ્વામીજી : જો આપને ધ્યાનના સમયે વિચાર આવતા હોય તો તેને આવવા દો કારણકે મનને ધ્યાન કરવાની આદત હજુ સુધી નથી થઈ. જેમ જેમ આપ નિયમિત ધ્યાનનો અભ્યાસ ચાલુ રાખશો, તેમ-તેમ  ધીરે-ધીરે વિચાર આવતા ઓછા થઈ જશે. જ્યારે આપ વિચારો પર ધ્યાન દેશો ત્યારે વિચાર વધારે આવશે. તેથી વિચાર આવતા હોય તો આવવા દો, તેની ઉપર ધ્યાન આપવાની આવશ્યક્તા નથી.

મધુચૈતન્ય : જાન્યુઆરી-માર્ચ, 2006

Comments

Popular posts from this blog

Subtle Body (Sukshma Sharir) of Sadguru Shree Shivkrupanand Swami

सहस्त्रार पर कुण्डलिनी