આભામંડળ શું હોય છે?

પ્રશ્ન 24: આભામંડળ શું હોય છે?

સ્વામીજી : આભામંડળ અનેક રંગોથી બનેલો એક શક્તિપૂંજ છે, જે આપના શરીરની ચારેય તરફ હોય છે. જેમ ઈંડામાં પક્ષીનું બચ્ચું હોય છે, બરાબર તે જ રીતે તેની અંદર આપ રહો છો. આપણો પડછાયો અંધારામાં નથી રહેતો, પરંતુ આભામંડળ અંધારામાં પણ જળવાઈ રહે છે...ક્યાં પ્રકારના આપ વિચાર કરો છો, તે જ પ્રકારનું તેનું નિર્માણ થાય છે... આ સ્થાયીરૂપનું નથી હોતું, વર્તમાન સ્થિતિ અનુસાર બદલાય છે... આભામંડળ દ્વારા વ્યક્તિને ઓળખી શકાય છે.

ચૈતન્ય ધારા પાનાં નં.- 20.

Comments

Popular posts from this blog

Subtle Body (Sukshma Sharir) of Sadguru Shree Shivkrupanand Swami

सहस्त्रार पर कुण्डलिनी