હું હિન્દુ નથી તો શું હું સમર્પણ ધ્યાન કરી શકું છું?
પ્રશ્ન 22: હું હિન્દુ નથી તો શું હું સમર્પણ ધ્યાન કરી શકું છું?
સ્વામીજી : સમર્પણ ધ્યાન સમગ્ર મનુષ્ય સમાજ માટે છે. આપ કોઈ પણ દેશનાં, ધર્મનાં, જાતિના, વંશના, ભાષના હો, આમાં આપનું હદયપૂર્વક સ્વાગત છે. સમગ્ર વિશ્વને એક જ આત્મીય સૂત્રમાં બાંધવાનો સમર્પણ ધ્યાનનો ઉદ્દેશ છે.
ચૈતન્ય ધારા, પાનાં નં.-18.
Comments
Post a Comment