સુયૉદય પહેલા ઉઠી જાવ
બાકી છ કરતા મોડુ ન ઉઠવું જોઈએ એવું સ્વામીજી કહે છે તો એ વસ્તુને ફોલો કરો કારણે કે ઓછામા ઓછો સુયૉદય તો જોવો જ જોઈએ. સૂયૉદય સમયે ઉગતી ઊર્જા હોય છે.ચડતો સૂર્ય છે ને ખુબ ઊર્જા આપે છે.તે સમયે અવશ્ય તે ઊર્જા ગ્રહણ કરવા આપણે જાગૃત હોવું જોઈએ.એ માટે સુયૉદય પહેલા ઉઠી જાવ. થોડું ધ્યાન કરો.
-પુજય ગુરુમાં (મહિલા સંમેલન)
અમદાવાદ
૨૭,નવેમ્બર-૨૦૧૭
Comments
Post a Comment