ચદ્રકિરણનો લાભ
તમે આરામથી બેસો અથવા તમારા ઘરની અગાસીમાં બેસો અને ચદ્રકિરણનો પણ લાભ લો.થોડો સમય બેસો સારી રીતે ધ્યાન કરો ચદ્રના કિરણોમાં.અને તમે જુઓ કે તમારી અંદર શુ પરિવતૅન આવે છે.ખુબ.... આપણામાં... તેનુ...ચંદ્રનુ.ચંદ્રના પ્રકાશનુ ચંદ્રના કિરણોનુ આપણા લીવર પર ખુબ સારુ પરિવૅતન આવે છે.વિચારો કરી કરી ને જે આપણુ લીવર ગરમ થઈ જાય છે.તો તમે તેનો લાભ લો ભાવનાત્મક પક્ષ મજબૂત કરો.
-પુજય ગુરુમાં
મહિલા સંમેલન (અમદાવાદ)
૨૭-૧૧-૨૦૧૭
Comments
Post a Comment