જે તમને પ્રાપ્ત થયું છે તે જ આત્મસુખ દર્શન કરનાર પ્રત્યેક મનુષ્યને પ્રાપ્ત થાય

"  મૂર્તિઓની સ્થાપના કરતી વખતે તમારો આ સંકલ્પ હશે કે જે તમને પ્રાપ્ત થયું છે તે જ આત્મસુખ દર્શન કરનાર પ્રત્યેક મનુષ્યને પ્રાપ્ત થાય અને આ જ સંકલ્પના કારણે કોઈપણ મનુષ્યને,  કોઈ પણ બહાને દર્શન મળે,  તો દર્શનમાત્રથી તેની અંદરની યાત્રા શરૂ થઈ જશે.

તે દર્શનથી જ આત્મસુખનો અનુભવ કરશે અને તે દર્શનની અભિલાષાથી વારંવાર આવશે અને પ્રત્યેકવાર તે અંદર, વધારે અંદર, ઉતરતા જ જશે અને અંતે આત્મસ્વરૂપને પ્રાપ્ત કરશે કારણ, તમારો જ સંકલ્પ હશે કે જે તમને મળેલ છે, આત્મસ્વરૂપનો તે અનુભવ પ્રત્યેક દર્શનાર્થીને  પ્રાપ્ત થાય અને  તમારી આ સૂધ્ધ ઈચ્છાના કારણે તે આત્મસ્વરૂપની સ્થિતિ પ્રત્યેક મનુષ્યને પ્રાપ્ત થશે."

- હિ.સ.યોગ.૩, પેજ.૧૪૦.

Comments

Popular posts from this blog

Subtle Body (Sukshma Sharir) of Sadguru Shree Shivkrupanand Swami

सहस्त्रार पर कुण्डलिनी