આપણે સાધના કરીને ચિત્તને શુધ્ધ કરી શકીએ છીએ
" ગુરુદેવે કહ્યું, ' આપણે સાધના કરીને ચિત્તને શુધ્ધ કરી શકીએ છીએ, પવિત્ર કરી શકીએ છીએ, ઉપયુક્ત કરી શકીએ છીએ. જેથી પરમાત્માની કરુણા તેની ઉપર વરસી શકે. સાધના, સાધનારત થઇને કરવી પડે છે. પરંતુ ગુરુકરુણા અનાયાસ, કોઇપણ દિવસે થઈ જાય છે. કરુણા થવાની પ્રક્રિયા એક ક્ષણમાં પણ થઈ શકે છે, બસ, આપણે હંમેશાં ગ્રહણ કરવા માટે તૈયાર રહેવું જોઈએ.' "
-હિ.સ.યોગ.3, પેજ. ૯૪.
Comments
Post a Comment