"અહિંસા બહુ વ્યાપક શબ્દ છે. 

🌹5 . જય બાબાસ્વામી,🌹

"અહિંસા બહુ વ્યાપક શબ્દ છે.  આપણા દ્વારા કોઇપણ પ્રાણી ને જાણતા-અજાણતા પણ કોઇ દુઃખ પહોંચાડવામા ન આવે. આ રીતે અયોગ્ય શબ્દોનો પ્રયોગ કે શબ્દ દ્રારા કોઈને દુઃખી કરવા  આખોથી અપમાનિત કરીને કોઈને ઠેસ પહોંચાડવી.  વ્યંગાત્મક બોલી ને કોઈને દુઃખી કરવા,  આ બધી એક પ્રકારની હિંસા જ છે.

આપણે જ્યારે કોઈને દુઃખી કરોએ છીએ ત્યારે આપણે આપણા સ્વભાવના વિરોધમાં કાર્ય કરીએ છીએ. આધ્યાત્મિક પ્રગતિમાં જોવા મળે છે, આપનાથી કેટલા લોકો પ્રસન્ન છે,  આપ કેટલા લોકોને સુખ આપી શકો છો. આપ કેટલા લોકોને પ્રેમ આપો છો, તેનાથી જ આધ્યાત્મિક પ્રગતિ થાય છે અને આ બધું પોતાના હ્રદય ની અંદરથી થવું જોઇએ.

હિ.સ.યો.૧ પેજ.૫૪.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸

Comments

Popular posts from this blog

Subtle Body (Sukshma Sharir) of Sadguru Shree Shivkrupanand Swami

Shivkrupanand Swami

स्त्री के शरीर की संरचना