આપણું ચિત્ત હંમેશા અંદર રહેવું જોઇએ.
🌹6. જય બાબાસ્વામી,🌹
" આપણું ચિત્ત હંમેશા અંદર રહેવું જોઇએ. કારણ, તે જેટલું અંદર હશે, તેટલું જ સ્થિર હશે અને જેટલું સ્થિર હશે, તેટલું જ સશકત થશે.
સાધારણ મનુષ્ય તેને ભૂતકાળની વિતેલી ખરાબ યાદ, ખરાબ ઘટનાઓને યાદ કરીને નષ્ટ કરે છે. અથવા બીજા મનુષ્યના દોષ શોધવામાં ખર્ચી નાખેછે. અને બન્ને પરિસ્થિતિમાં ચિત્તશક્તિ નષ્ટ થાયછે અને ચિત્ત દુર્બળ બનેછે.
એક પ્રભાવ શાળી ચિત્તવાળો મનુષ્ય પ્રકૃતિ સાથે સરળતાથી સમરસ થઈ જાય છે અને તે પ્રકૃતિમાંથી સરળતાથી ઊર્જા ગ્રહણ કરી શકશે છે.
હિ.સ.યો.૧ પેજ.૫૭.
🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴
Comments
Post a Comment