" 'સ્રી' શક્તિને સંતુલિત કર્યા વગર સમાજનો સંતુલિત વિકાસ સંભવ નથી.
🌹4. જય બાબાસ્વામી, 🌹
" 'સ્રી' શક્તિને સંતુલિત કર્યા વગર સમાજનો સંતુલિત વિકાસ સંભવ નથી. 'સ્રી' પુરુષની પત્નિ તરીકે ઓછી હોય છે, માતા તરીકે વધારે હોય છે. કારણ માતાનો સ્વભાવ જ તેનો મૂળ સ્વભાવ છે.
જે કોઇ આધ્યાત્મિક સંત મહાત્મા થયા છે, તો તે બધાના જીવનમાં ક્યાંક ને ક્યાંક તેમની પ્રેરણાના રૂપમાં ' સ્રી' શક્તિનો હાથ રહ્યો જ છે. કોઈ ના જીવનમાં પરોક્ષરૂપમાં, તો કોઈ ના જીવનમાં અપરોક્ષ રૂપમાં છે. તેથી દેવી દેવતાઓમાં પણ 'સ્રીઓ' ને વિશેષ સન્માનનો દરજ્જો અપાયોછે.
હિ.સ.યો.૧,પેજ. ૪૫.
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
Comments
Post a Comment