અનુષ્ઠાનનાં સમયમાં

     * સવૅપ્રથમ  ચિતને શધ્ધ કરીને શક્તિઓ સાથે એકરૂપતા સ્થાપિત કરાઈ. અને પછી, તેને ગ્રહણ કરીને કમૅના રૂપમાં ક્રિયાના રૂપમાં સ્થાપિત કરાઈ, અને તેનું સમપૅણ કરાયું.
  
    *ચિતથી એકરુપતા થયા પછી કમૅ કરાતા નથી, થઈ જાય છે. અને થઈ જાય છે તેમાં શરીર પણ માધ્યમ બની જાય છે. કારણ, કમૅ અને કતાૅ અલગ નથી રહેતા.
  
    *પ્રતિમાનું આવું આભામંડળ બની ગયું. જ્યાં ચિતની એકરૂપતા સ્થાપિત થઈ જાય છે.અને પરમાત્મા સાથે એકરૂપ ચિત્ત અંદર, વધારે અંદર જવા લાગે છે.
  
    *જેવું ચિત્ત અંદર જવા લાગે, આત્મા પ્રકાશિત થઈ જાય છે, અને સ્વયં આત્મશક્તિ જાગૃત થવા લાગે છે, અને આપણી જ અંદર છુપાયેલી શક્તિ એક એક કરીને પ્રકાશિત થવા લાગે છે.

   *ચિત્તને શસક્ત કરવા માટે  શસક્ત ચિત્ત શક્તિની સામુહિકતા નિમાણૅ થવી જોઈએ.એક એવા સ્થાનનું નિમાણૅ ગુરુશક્તિઓને પ્રદાન કર્યુ છે. બસ, ચિત્ત સંશય રહિત કરીને આવવાની આવશ્યકતા છે.

આધ્યાત્મિક સત્ય 162

Comments

Popular posts from this blog

Subtle Body (Sukshma Sharir) of Sadguru Shree Shivkrupanand Swami

Shivkrupanand Swami