શ્રી ગુરુશક્તિ ધામ

શ્રી ગુરુશક્તિ ધામ પર આરાધના આપે આપના આત્માને અખંડ દિપ પ્રગટાવીને કરવી જોઈશે. જેથી સાધનાના સમયે આપના ચિતમાં કોઈ નકારાત્મક ભાવ ન આવે , નકારાત્મક વિચાર ન આવે, સંશય(શંકા) અને ભયનું અંધારુ ન આવે. જ્યારે લાગે કે આપની તે ચૈતન્ય ગ્રહણ કરવાની સ્થિતિ થઈ ગઈ છે, ત્યારે આવો. કારણ, આપણા મનનો સંશય આપણને નથી બહાર નમવા દેતો કે નથી અંદર જોવા દેતો.
     
આધ્યાત્મિક સત્ય🦋🦋166

Comments

Popular posts from this blog

Subtle Body (Sukshma Sharir) of Sadguru Shree Shivkrupanand Swami

Shivkrupanand Swami