આત્મધમૅ

આત્મધમૅ આત્મ અનુભૂતિ ઉપર આધારિત હોય છે . અને આત્મ અનુભૂતિ જીવંત પ્રક્રિયા છે .જ્યાં સુધી જીંવત સદગુરૂ ન મળે  , આ ન થઈ શકે .
    
      અનુભૂતિ  પર આધારિત ધમૅ જ મનુષ્યનો સત્ય ધમૅ છે . કારણ  , તે જ સાચું ગ્નાન કરાવે છે . શું સાચું છે , શું નહિ .
       
       આત્મધમૅ જાગૃત થયા પછી , આપના હાથે કદી , ખોટું કાયૅ થઈ જ ન શકે .
    
આધ્યાત્મિક સત્ય 
105

Comments

Popular posts from this blog

Subtle Body (Sukshma Sharir) of Sadguru Shree Shivkrupanand Swami

सहस्त्रार पर कुण्डलिनी