મન બહુ ચંચળ છે અને બુધ્ધિ નવા નવા તકૅ કાઢે છે .
મન બહુ ચંચળ છે અને બુધ્ધિ નવા નવા તકૅ કાઢે છે . તેથી મનુષ્યને સ્વયં પર નિયંત્રણ કરવા માટે સામુહિકતાની આવશ્યકતા હોય છે .
સામુહિક શક્તિ સાથે જોડાયા પછી જ સામુહિક શક્તિના કારણે સ્વંય પર નિયંત્રણ થવા લાગે છે . કારણ , આપ સામુહિકરૂપથી નિયંત્રીત સ્વશાસિત આત્માઓની સામુહિકતામાં જોડાયેલા હોય છે .
આધ્યાત્મિક સત્ય
પેજ નં :- 53
Comments
Post a Comment