ન્યુઝ ઓછા થયા તો વૉટ્સએપ ચાલુ થઈ ગયું

ન્યુઝ ઓછા થયા તો વૉટ્સએપ ચાલુ થઈ ગયું  , યુ ટ્યુબ શરૂ થઈ ગયું , ચેનલ ચાલુ થઈ ગઈ  ,  દુનિયાભરનું ખૂબ જાણે તમારું ચિત કેટલું  , શું કહે છે ને , તમે તમારા ચિતને બચાવીને કેવી રીતે રાખી શકો  ,  એ તમારી પરીક્સા છે . આટલી બધી વાતો અને આટલી બધી દુનિયાની ઈન્ફોમેૅશન લઈને કરવાનું શું  ? કહો ને  , આટલી બધી ઈન્ફોમેૅશન લઇને મરી જશો તો શું ફાયદો  ???    અરે   !    પોતાને જાણો  ,  પોતાને જાણ્યા , આખી દુનિયા જાણી લીધી .  સાચુ કહું છું . પોતાને જાણ્યા બાદ તમને તે સ્થિતિ પ્રાપ્ત થઈ જશે કે અહીયાં બેસીને દુનિયાની ખબર તમે અહીં લાવી શકો  ..અમેરિકામાં ક્યો માણસ ક્યાં બેઠો છે બધી ઈન્ફોમેૅશન એક મિનિટમાં અહીં આવી શકે છે  . પણ એ ત્યારે  , જ્યારે  તમે પોતાની જાતને જાણો . તમે પોતાને છોડીને આખી દુનિયાને જાણી લો છો ..
     
મધુચૈતન્ય   સપ્ટે-ઑક્ટો 2017
પેજ નં :- 18

Comments

Popular posts from this blog

Subtle Body (Sukshma Sharir) of Sadguru Shree Shivkrupanand Swami

सहस्त्रार पर कुण्डलिनी