ગુરુમંત્ર
"સમપૅણ ધ્યાન" એક ગુરૂમંત્રની સામુહિક શક્તિ પર નિભૅર છે . આપે ગુરુમંત્ર ક્યા ભાવથી લીધો તેના પર નિભૅર છે .
આપણી અંદર નો ભાવ ચિત્ત શુધ્ધ અને પવિત્ર કરે છે , અને શુધ્ધ ચિત જ આપણને સદગુરુ નું સાંનિધ્ય પ્રદાન કરે છે અને સદગુરુ સાંનિધ્ય મળી ગયા પછી ધ્યાન આપમેળે જ લાગી જાય છે .
આધ્યાત્મિક સત્ય
Page 58
Comments
Post a Comment