જૈન મુનિ શિબિર
 " આજે જૈન મુનિ શિબિરમાં એક વાત ધ્યાનમાં આવી કે આપણા સમપૅણ આશ્રમની એક મોટી વિશેષતા છે કે વિશ્વના આ અલગ જ આશ્રમો છે જ્યાં કોઈ દેવતા નથી  , અન્યથા દરેક આશ્રમમાં કોઈ ને કોઈ દેવતાનું મંદિર હોય જ છે  .  આવું એટલા માટે છે  , આપણી માન્યતા છે -આત્માદેવો ભવ  ."  
         
બાબા સ્વામી
4-3-2017
Comments
Post a Comment